હીરાવાડી માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જાહેર સભા ના સ્થળ માટે બબાલ

અમદાવાદ : હીરાવાડી માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જાહેર સભા ના સ્થળ માટે બબાલ છે, કોંગ્રેસને સભાની મજૂરી બાદ મંજૂરી રદ કરવામાં આવી હોવાની વાત છે. અત્યારે બન્ને પક્ષ આમને સામને છે.