પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા કેપ્ટન સતીશ શર્માનું અવસાન
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કેપ્ટન સતીશ શર્માનું આજ રાતે ગોવા ખાતે નિધન થયું છે. કેપ્ટન સતીશ શર્મા લાંબા સમય સુધી અમેઠી લોકસભા ક્ષેત્રમાં ગાંધી પરિવારના પ્રતિનિધિ હતા. તેઓ પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના નજીકના મનાતા હતા.