હવે તિરુપતી બાલાજીના દર્શન 60 વર્ષ ઉપરના ને 30 મિનિટમાં નિ:શુલ્ક (મફત) કરાવવામાં આવશે.

*હવે તિરુપતી બાલાજીના દર્શન 60 વર્ષ ઉપરના (વયોવૃદ્ધ)*
*(Senior Citizens) ને 30 મિનિટમાં નિ:શુલ્ક (મફત) કરાવવામાં આવશે.*

તેનાં માટે સમય નિચે પ્રમાણે છે.
1) સવારે 10 વાગ્યે.
2) બપોરે 3 વાગ્યે.
તેના માટે નીચે દર્શાવેલ વસ્તુની પૂર્તતા કરવી આવશ્યક છે.
*ઉમરનો દાખલો ફૉટા સાથે.*
સદરનો દાખલો, (S-1 Counter) પર બતાવવાનો રહેશે. મંદિરની જમણી બાજુના પુલની નીચે
પગથીયા-સીડી ચઢવાની જરુર નથી, સારી બેઠકની વ્યવસ્થા કરેલી છે.
નિ:શુલ્ક ભોજન :-
સાંબરભાત – દહીંભાત – ગરમ દૂધ – તેમજ રુ. ૨૦ માં બે લાડુની ટિકિટ મળશે.
કાઉન્ટરથી મંદિર સુધી બેટરી કાર દ્વારા લઈ જવામાં આવશે.
વયસ્કર માટે દર્શન બીજા દર્શનાર્થીની લાઈન રોકવામાં આવશે.
ધક્કા-મૂક્કી વગર દર્શન.
30 મિનિટમાં દર્શન.

🙏🏻 *કૃપયા આ માહિતી દરેકને જણાવવા વિનંતિ* 🙏

*જય શ્રી વેકન્ટેશ્વર*
*ધન્યવાદ* 🙏🙏🙏🙏