લક્ષ્મી મિત્તલના પુત્ર આદિત્ય બન્યા આર્સેલરમિત્તલના CEO
વિશ્વની સૌથી મોટી સ્ટીલ કંપની આર્સેલરમિત્તલે કંપનીના સ્થાપક લક્ષ્મી મિત્તલના 45 વર્ષિય પુત્ર આદિત્ય મિત્તલને તેના નવા CEO તરીકે નિમણૂંક કરી છે. સાથે જ લક્ષ્મી મિત્તલ કંપનીના કાર્યકારી ચેરમેન બનશે. આદિત્ય હાલમાં આર્સેલરમિત્તલના યુરોપિયન વ્યવસાયના પ્રમુખ, મુખ્ય નાણાંકીય અધિકારી (CEO) અને CEO છે. આદિત્ય 1997માં ક્રેડિટ સુઇસથી આર્સેલરમિત્તલમાં સામિલ થયા