રાજપીપળા માખેતરના સેઢા ઉપરથી 25 પાઇપો બંડલ કિ.રૂ. 30000/-ની મતા ની ચોરી

રાજપીપળા માખેતરના સેઢા ઉપરથી 25 પાઇપો બંડલ કિ.રૂ. 30000/-ની મતા ની ચોરી

રાજપીપળા, તા11

રાજપીપળાનાખેતરના સેઢા ઉપરથી 25 પાઇપો બંડલ કિ.રૂ. 30000/-ની મતા ની ચોરી ની ફરિયાદમાં રાજપીપળા પોલીસ મથકમા નોંધાઈ છે

જેમાફરીયાદી
અમીતભાઇ ભુપેન્દભાઇ પટેલ (રહે, રાજપીપળા મોટી બક્ષી ખડકી જૈન દેરાસર
)એ કોઇ અજાણ્યા ચોર ઇસમ સામે ફરિયાદ કરી છે.

ફરીયાદની વિગત મુજબ ફરીયાદી અમીતભાઇના ખેતરના સેઢા ઉપર વીટાળેલી
ડીપ પાઇપો નેટા ડીમ કંપનીની પાઇપો બંડલ નંગ- ૨૫ કિ.રૂ. 30000/-ની
કોઇ ચોર હરામખોરોએ ચોરી કરી જઇ ગુનો કરતા આમલેથા પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે

રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા