ધોરાજીના ફરેણી રોડ પર તાપણું તાપવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ બબાલ થઈ હતી બોલાચાલી થયા બાદ ૬ જેટલા અજાણ્યા સખ્શોએ વિસ્તારના ચંદુ મકવાણા અને અજય મકવાણા પર હૂમલો કર્યો હતો આ હૂમલામાં ચંદુ મકવાણા અને અજય મકવાણાને હાથ અને માથાના ભાગે ઈજાઓ પહોંચતા ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
(તસવીર :- રશમીનભાઈ ગાંધી, ધોરાજી)