ગાંધીનગર બ્રેકીંગ : આજે કલેક્ટર સાહેબ, કમિશનર સાહેબ અને મેયર સાહેબ ની સંયુક્ત મિટિંગ માં નીચે મુજબ ના નિર્ણય લેવાયા છે.

ગાંધીનગર બ્રેકીંગ :
આજે કલેક્ટર સાહેબ, કમિશનર સાહેબ અને મેયર સાહેબ ની સંયુક્ત મિટિંગ માં નીચે મુજબ ના નિર્ણય લેવાયા છે …
1) દૂધ અને ડેરી પાર્લર સવારે 5 થી 8 સુધી જ ખુલા રાખવા અને શક્ય એટલી તમામ હોમ ડિલિવરી કરવી
2) મિક્સ પાર્લર અને કરિયાણાની દુકાન રીટેલ વેચાણ માટે સદંતર બંધ .. માત્ર હોમ ડિલિવરી કરવા ની રહેશે.
માત્ર હોમ ડિલિવરી પેકિંગ અને સ્ટોક સ્વીકારવા દુકાન ચાલુ રહેશે.
3)શાકભાજી ના માર્કેટ આવનાર સમય માં જરૂર જણાય ત્યારે બંધ કરાશે. શાકભાજી ના ફેરિયા ને દરેક વિસ્તાર મુજબ દિવસ માં એક ફેરો કરવા નો રહેશે.
4)દવા ની દુકાનો ચાલુ રહેશે..