જમાલપુર વિસ્તારમાં લોકો થયા નારાજ ધારાસભ્ય ઇમરાન ખેડા વાળા ના વલણ સામે લોકોનું રોષ

જમાલપુર વિસ્તારમાં લોકો થયા નારાજ

ધારાસભ્ય ઇમરાન ખેડા વાળા ના વલણ સામે લોકોનું રોષ

યુવા નેતાઓને ટિકિટ ન મળતાં લોકોએ નારાજગી વ્યક્ત કરી

જમાલપુર ગાજી પીર પાસે ઘર ઘરની બહાર લાગ્યા પોસ્ટર.