8 ફેબ્રઆરીથી રાજ્યભરની કોલેજોમાં પ્રથમ વર્ષનું શૈક્ષણિક કાર્ય શરૂ કરાશે

8 ફેબ્રઆરીથી રાજ્યભરની કોલેજોમાં પ્રથમ વર્ષનું શૈક્ષણિક કાર્ય શરૂ કરાશે
સોશિયલ ડિસ્ટન્સ સહિતની SOPના પાલન સાથે વર્ગખંડો પુનઃ શરૂ થશે
હોસ્ટેલ રિ-ઓપન કરવા અંગે પણ SOP જાહેર
હોસ્ટેલના એક રૂમમાં બે થી વધુ વિદ્યાર્થીઓ સાથે નહીં રહિ શકે