મધ્યમ વર્ગ પર મોંઘવારીની થપાટ…. એલપીજી સિલિન્ડરના ભાવમાં કરાયો વધારો સબસિડી વગરના ગેસની કિંમતમાં રૂપિયા 25નો વધારો

મધ્યમ વર્ગ પર મોંઘવારીની થપાટ….
એલપીજી સિલિન્ડરના ભાવમાં કરાયો વધારો
સબસિડી વગરના ગેસની કિંમતમાં રૂપિયા 25નો વધારો
જ્યારે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં છ રૂપિયાનો ઘટાડો