રાજ્યસભાની ચૂંટણીને લઈ મહત્વના સમાચાર 1 માર્ચે યોજાશે રાજ્યસભાની ચૂંટણી

રાજ્યસભાની ચૂંટણીને લઈ મહત્વના સમાચાર
1 માર્ચે યોજાશે રાજ્યસભાની ચૂંટણી
અહમદ પટેલ, અભય ભારદ્વાજના નિધન બાદ ખાલી પડી છે બેઠક
ગુજરાત રાજ્યસભાની બન્ને બેઠકની એકસાથે ચૂંટણી