માનવતાની ઉત્તમ મિશાલ. – ડૉ. ભૂપેશ ડી શાહ.

અમદાવાદ મધ્યસ્થ જેલ ના કેદીઓના નાં પરિવાર ને આજે ડૉ. ભૂપેશ ડી શાહ તથા તેઓના તમામ સહયોગીઓ દ્વારા ખરેખર ઉત્તમ સામાજિક કાર્ય આજે કરવામાં આવી રહ્યું છે, અપરાધ કોઈ સમજી વિચારીને નથી કરતું પરંતુ જાણે અજાણે થયેલ ગુના ની સજા ભોગવી રહેલ સાબરમતી જેલમાં સજા ભોગવી રહેલ અમદાવાદ ના લોકલ કેદીઓના પરિવાર ને રાશન કીટ નું પ્રદાન કરવા માટે જેલ વિભાગ ના NGO તુષાર ત્રિવેદી નાં વિશેષ સહયોગ તથા અધિક્ષક ડૉ. એમ. કે. નાયક સાહેબ ( IPS ) ની વિશેષ અનુમતી તથા જેલ વિભાગ ના ડીવાયએસપી શ્રી. પટેલ સાહેબ ની ઉપસ્થિત માં ડૉ. ભૂપેશ ડી શાહ તથા તેઓના ધરમપત્નિ અને તમામ સહયોગી ની હાજરી તથા કેટલાક નજીક માં રેહતાં કેદીઓ ના પરિવાર જનો ને આજે રાશન કીટ પ્રદાન ડૉ. ભૂપેશ ડી શાહ ના હસ્તક કરવામાં આવશે આ પ્રસંગે જેલ અધિક્ષક ડૉ. નાયક સાહેબ ની વિશેષ ઉપસ્થિતિ રહેશે. જેલ વિભાગ ના પૂર્વે ડીજીપી અને આઈ.જી તરીકે ની યશસ્વી ફરજ બજાવી ચૂકેલ મોહન ઝા સાહેબે પણ ડૉ. ભૂપેશ શાહ તથા NGO તુષાર ત્રિવેદી ને વિશેષ અભિનંદન પાઠવ્યા છે. કોઈ પણ જાત ની અપેક્ષા વગર ઉત્તમ સામાજિક કાર્યકર તરીકે ડૉ. ભૂપેશ ડી શાહ દ્વારા ગુજરાત ની જનતા ને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડેલ છે અને ભગવાન ને પણ પ્રાર્થના કે સમાજ મા આવા ભામાશા કહો કે દાનવીર કહી શકાય તેવા ડૉ. ભૂપેશ ડી શાહ તથા તેઓના કુટુંબીજનો ને ભરપૂર સહાય કરે કારણ જે આપવાની નિયત રાખે છે તેને ઉપર વાળો ખૂબ આપશે એવું મારું માનવું છે..સમાચાર સેવા તુષાર ત્રિવેદી 6353689571
Tejraftargujaratinews.com