સેન્ટ્રલ આઈ.બીએ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને આપી સૂચના દેશના મંત્રી અને પોલીસો પર હુમલાની આશંકા

અમદાવાદ

સેન્ટ્રલ આઈ.બીએ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને આપી સૂચના

દેશના મંત્રી અને પોલીસો પર હુમલાની આશંકા
તો
ગૃહ પ્રધાન અમિત શાહ, ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ

ગુજરાત ભાજપના પ્રમુખ જીતુ વાઘાણી , ગુજરાતના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા

DGP શિવાનંદ ઝા, અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર અને પ્રવીણ તોગડિયા સહિત અનેક પર હુમલાની ધમકી

ધમકી અંગેનો પત્ર મળતા જ આઈ.બી સહિત પોલીસ સક્રિય

મોત આ લોકોને બોલાવી રહી છે તેવો પત્રમાં ઉલ્લેખ

પત્રમાં દંગા કરવાની પણ આપી ધમકી

પત્રને લઈ પોલીસની તાત્કાલિક બેઠક

રાજ્યની પોલીસ બની સક્રિય

DGP અને ઉચ્ચ અધિકારીઓની મળી બેઠક