26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ પર થયેલ હિંસા અંગે ન્યાયિક તપાસ કરવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર

26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ પર થયેલ હિંસા અંગે ન્યાયિક તપાસ કરવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર
ગણતંત્ર દિવસ પર થયેલી હિંસાની નહીં થાય ન્યાયિક તપાસ
ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલ હિંસાની તપાસ માટે પેનલ રચવાની અરજી પર વિચાર કરવાનો કર્યો ઈન્કાર