અમદાવાદ જુહાપુરામાં લુખ્ખા તત્વોનો ત્રાસ યથાવત બાબા અને કે.કે નામના ઈસમોએ મચાવ્યો આતંક

બ્રેકિંગ
અમદાવાદ

જુહાપુરામાં લુખ્ખા તત્વોનો ત્રાસ યથાવત

બાબા અને કે.કે નામના ઈસમોએ મચાવ્યો આતંક

ઘાતક હથિયારો લઈને બંને ઈસમોએ જાહેરમાં દેખાડી દાદાગીરી

નોનવેજની લારીમાં તોડફોડ ચલાવી

લારીના માલિકને માર મારી આપી જાનથી મારી નાખવાની ધમકી

વેજલપુર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ.