ઇન્ડિયા ક્રાઇમ એન્ડ હ્યુમન રાઈટ્સ દ્વારા અમદાવાદ વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે અનલીગલ સિગરેટ તેમજ સ્મગલિંગ કરી આવતી સિગરેટ ને રોકવા તથા ટેક્સ ચોરી કરી લવાતી સિગરેટ અને જે સરકાર દ્વારા રોક હોવા છતાં પણ ભારત તથા ગુજરાતમાં વેચાણ થઈ રહ્યું છે તેમજ આવનારી પેઢીના ભવિષ્ય ઉપર જોખમાય તેવી પ્રોડક્ટ બનાવી અને ભારતમાં વેચાણ કરવામાં આવે છે જેથી રોકવા માટે અવરનેસ માટે ના કાર્યક્રમ ની પહેલ કરવામાં આવી અને આ સંપૂર્ણ કાર્યક્રમ ઇન્ડિયા ક્રાઇમ ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી કુણાલભાઈ સોની તેમજ ઉપાધ્યક્ષ શ્રી અશ્વિનભાઈ સોની તેમજ ગુજરાત રાજ્ય પ્રમુખ શ્રીમતી બિંદુબેન ગોસ્વામી ના નેતૃત્વમાં આ અવરનેસ ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.