ખોખરા અર્બન સેન્ટર પર હોબાળો,
ખોખરા અર્બન સેન્ટર ખાતે મોટી સંખ્યામાં લોકો હાજર,
વેકસિન લેવા માટે લોકો મોટી સંખ્યામાં હાજર,
DYHO ના આદેશ મુજબ પહેલા ડોઝ વાળાને વેકસિન નથી અપાતી,
માત્ર બીજા ડોઝ વાળાને ડોઝ આપવામાં આવે છે,
ગઈકાલે મેયરે તમામને વેકસિન આપવાની જાહેરાત કરી હતી