નર્મદામા કોરોનાના
આજે મા 02 કેસ નોંધાયા
રાજપીપળા કલેકટર કચેરીમા એક કેસ નોંધાતા ચકચાર
નર્મદામા કૂલપોઝિટિવ કેસ 1817 થયા
આજે વધુ 177ના નવા ટેસ્ટ કરાયા
રાજપીપલા, તા 29
નર્મદામા કોરોનાનાઆજે 01 કેસ નોંધાયાછે. જેમા એક કેસ કલેકટર કચેરી રાજપીપળા મા અને બીજો એક કેસ શાગ બારા ના પાલડી ગામે એક કેસ નોંધાયો છે.
આજદિન સુધીમા કોવીદમાથી 866
અને કોવીદ કેર માથી 884મળી કૂલ 1800
ને રજા આપી છે
આજે આરટીપીસીઆર મા 53 અને ટ્રુ નેટ મા 01 અનેએન્ટીજન ટેસ્ટ 123 મળી આજે કૂલ 177 ટેસ્ટ સેમ્પલ ચકાશણી માટે વડોદરા મોકલ્યા છે
આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-34672વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 10 દરદીઓ, તાવના 11દરદીઓ, ઝાડાના દરદીઓ 15સહિત કુલ-36જેટલા દરદીઓ ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 999984 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 903123
લોકોને વિતરણ કરાઇ છે.
તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા