રાજ્ય ચુંટણી પંચે કોવિડ ગાઈડલાઈન જાહેર કરી

*રાજ્ય ચુંટણી પંચે કોવિડ ગાઈડલાઈન જાહેર કરી*

*ડોર ટુ ડોર પ્રચાર કરવા માટે માત્ર ૫ વ્યકિતને મંજૂરી અપાઈ*

*ઉમેદવારને શક્ય હોય તો ડીજીટલી પ્રચાર કરવા સૂચન*

*કોવિડ સંક્રમિત ઉમેદવારે ઓનલાઈન જ પ્રચાર કરવા હુકમ*

*સોશિયલ ડીસ્ટનસિંગ, માસ્ક ના નિયમોનું પાલન કરવા પર ભાર મુકાયો*………✍️