અમદાવાદ ના વસ્ત્રાલમાં નવા કબીર મંદિર માગઁ પર ડમ્પરે એક્ટિવા ચાલક પરિવારને અડફેટે લેતા તે મહિલા નું ઘટના પર જ મોત નીપજયું જ્યારે પતિ ને ગંભીર ઈજા જ્યારે સાતેક વર્ષ ના બાળક નો આબાદ બચાવ થયો
અમરાઈવાડી ના સત્યમનગર ની મહિલા નવા કબીર મંદિર માગઁ પર નવા બનાવેલા મકાન ને જોઈ ને પરત ઘરે ફરતા સમયે સરકારી શાળા પાસે ખાનગી ડમ્પરે અડફેટે લેતાં તેનું મોત
રામોલ પોલિસ નો કાફલો ઘટનાસ્થળે આવી ને આંખત્રિત થયેલ ટોળા ને વિખેરી શબ ને પોષ્ટમોટમ માટે મેકલવા ની તજવીજ હાથ ધરી
ડમ્પરચાલક ને લોકો એ પકડી પોલિસ ને સોપ્યો