26મીએ દેશવાસીઓ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં વ્યસ્ત હતા ત્યારે લોકો 31stની ઉજવણીમાં લાગ્યા હતા…

26મીએ દેશવાસીઓ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં વ્યસ્ત હતા ત્યારે આ લોકો 31stની ઉજવણીમાં લાગ્યા હતા…
હોમગાર્ડના જવાનો જ દારૂની મસ્તીમાં ટૂન થઈને બીચ પર પાર્ટી કરતા દેખાયા
ઓલપાડ ખાતે બીચ પર દારુની મહેફીલનો વીડિયો વાયરલ
ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર….