આજે CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક

આજે CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક: સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા કરશે, ધોરણ 9 અને 11 ની સ્કૂલો શરૂ કરવા અંગે પણ ચર્ચા થશે, 4 મહાનગરોમાં કર્ફયુ અંગે પણ નિર્ણય લેવાઇ શકે છે