રાષ્ટ્રપતિ બનતા જ બાયડન ચીન સામે થયાં લાલઘૂમ, કરી આવી મોટી કાર્યવાહી

રાષ્ટ્રપતિ બનતા જ બાયડન ચીન સામે થયાં લાલઘૂમ, કરી આવી મોટી કાર્યવાહી

*બાયડન સત્તામાં આવતા ચીન સામે કરી કાર્યવાહી

*યુ.એસ.એ દક્ષિણ ચીન સમુદ્રમાં યુદ્ધ જહાજો તૈનાત કર્યાં

*યુએસ ઇન્ડો-પેસિફિક કમાન્ડે આપ્યું નિવેદન

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની વિદાય અને જો બાયડનની તાજપોશી વચ્ચે, ચીને તાઇવાન પરના દબાણમાં ખૂબ વધારો કર્યો છે. ડ્રેગન આ ટાપુ રાષ્ટ્રને ગળી જવાનો ઇરાદો ધરાવે છે, પરંતુ આ દરમિયાન, યુ.એસ.એ દક્ષિણ ચીન સમુદ્રમાં યુદ્ધ જહાજો તૈનાત કરીને સીધા પડકાર ફેંક્યો છે.