અમરેલી બાબરા મામલતદાર કચેરી પાસેથી 150 જેટલા બિનવારસી ચૂંટણી કાર્ડ મળ્યા છે. એક જાગૃત નાગરીકે આ બિનવારસી ચૂંટણી કાર્ડનો જથ્થો એકત્રિત કર્યો હતો. જેને લઇને તે પોલીસ સ્ટેશને ગયો હતો જોકે પોલીસે બિનવારસી ચૂંટણી કાર્ડ મામલતદારને સોંપવાનું જણાવ્યું હતું. જાગૃત નાગરીક બિનવારસી હાલતમાં મળેલો ચૂંટણી કાર્ડનો જથ્થો સોમવારે મામલતદારને સોંપશે. સરકારી ડોક્યુમેન્ટ ગણાતા ચૂંટણી કાર્ડનો જથ્થો કોણે ફેંકી દીધા તેને લઈને સવાલો ઉઠ્યા છે.
Related Posts
ટાઇમ ફોર નેચર – પ્રિયંકા જોષી ભટ્ટ
આપણે સૌ જાણીએ છીએ તેમ 5મી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ। 1974થી 5મી જૂને સંયુક્ત રાષ્ટ્રની પ્રેરણા દ્વારા આખા વિશ્વમાં…
કાલુપુર પોલીસ સ્ટેશન ની ઉમદી કામગીરી
કાલુપુર પોલીસ સ્ટેશન ની ઉમદી કામગીરી નાર્કોટિકક્સ નો એસ ઓ જી નો નાસ્તો ફરતો આરોપી સુરત ખાતે અસ્વિની કુમાર ઝૂંપડ…
વિશ્વ-યોગા-દિને યોગના વૈજ્ઞાનિક અર્થ અને સ્વરૂપને સમજીએ શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ.
જો વ્યક્તિને સાચી સમજ પ્રાપ્ત થાય તો તેને સમજાય કે સુખ વિષયો કે પદાર્થોમા નથી પરંતુ તેનો મુખ્ય આધાર મનુષ્યના…