સ્ટાફને ઉશ્કેરાતા કર્મચારીઓ સાથે પોલીસ ફરિયાદની તજવીજ
નર્સિંગ સ્ટાફ સામે કાયદેસરની કાર્યવાહી
કોઈપણ જાણ કર્યા વગર ધરણા પર ઉતર્યા હતા
એપિડેમીક એકટ હેઠળ ગુનો નોંધવા કાર્યવાહી
નર્સિંગ સ્ટાફ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાશે
હોસ્પિટલ સ્ટાફ દ્વારા ફરિયાદની તૈયારી દર્શાવતા નર્સિંગ સ્ટાફમાં રોષ