*ભાગવત સપ્તાહમાં મોરબીના હતભાગીઓને શ્રધ્ધાંજલી: નરેન્દ્રબાપુ અને ભકતોએ મૌન પાળ્યું*
_રાજકોટ : શેઠ હાઇસ્કુલના મેદાનમાં ચાલતી નરેન્દ્રભાઇ સોલંકી આયોજીત ભાગવત સપ્તાહમાં…_
_આજે સૌએ ભકતોએ મોરબીની પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા હતભાગીઓને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી._
_નરેન્દ્રબાપુ, વકતા રામેશ્વરબાપુ હરીયાણી અને મોટી સંખ્યામાં શ્રાવકોએ બે મીનીટનું મૌન પાળ્યું હતું._
_અકાળે મોતને ભેટેલા લોકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી અને પરિવારો પર આવી પડેલી આફતમાં ભગવાન હિંમત આપે તેવી યાચના કરીને શોક વ્યકત કરવામાં આવ્યો હતો…….🖋
#ICMNEWS #news #Indiacrimemirrorcom
#