ગુજરાત ACB ઇતિહાસનો સૌથી મોટો અપ્રમાણસર મિલકતનો કેસ

ગુજરાત ACB ઇતિહાસનો સૌથી મોટો અપ્રમાણસર મિલકતનો કેસ
કલોલ ખાતે ફરજ બજાવતા નીવૃત નાયબ મામલતદાર વિરમ દેસાઈ સામે ગુનો દાખલ કરાયો
30 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત
4 કરોડ રૂપિયાનું ટ્રાન્જેક્શન, 3 ફ્લેટ, 2 બંગલા , 11 દુકાનો, 1 ઓફિસ, 2 પ્લોટ , BMW, ઓડી જગુઆર હોન્ડા સિટી જેવી 3 કરોડ રૂપિયાની 11 લક્ઝુરિસ કાર, રિયલ એસ્ટેટમાં રોકાણ