અમદાવાદના ચાંગોદર GIDC ખાતે કંપનીમાં આગ

બ્રેકિંગ ન્યૂઝ:
અમદાવાદના ચાંગોદર GIDC ખાતે કંપનીમાં આગ
ફાયરબ્રિગેડની 6 ગાડીઓ ઘટનાસ્થળે
રામદેવ ફેકટરી સામે આવેલ કંપનીમાં આગ
વેસેલીન બનાવતી કંપનીમાં ભીષણ આગ