25 લાખની લાંચ લેતા મામલતદાર ઝડપાયા ધોળકાનાં મામલતદાર લાંચ લેતા ઝડપાયા

રૂ.25 લાખની લાંચ લેતા મામલતદાર ઝડપાયા
ધોળકાનાં મામલતદાર લાંચ લેતા ઝડપાયા
ACBએ મામલતદાર ડામોરને રંગેહાથે ઝડપ્યા
ACBએ ગત રાત્રે કરી કાર્યવાહી
જમીનમાં નામ દાખલ કરાવવા માગી હતી લાંચ
અમદાવાદ