મુંબઈ-પુણે ઍક્સ્પ્રેસ-વે પર વેગમર્યાદાનું ઉલ્લંઘન કરીને પૂરપાટ ઝડપે એ ઍક્સ્પ્રેસ-વે પર પ્રવાસી બસ માટે પ્રતિ કલાક ૮૦ કિ.મી., જયારે નાના વાહનો માટે પ્રતિ કલાક ૧૦૦ કિ.મી.ની વેગમર્યાદા છે. જોકે, તેમ છતાં એસટી અને ખાનગી બસના ડ્રાઇવરો ૮૦થી વધુ અથવા ૧૦૦ કરતા વધુ ઝડપે વાહન ચલાવે છે. આવા ડ્રાઇવરો વિરુદ્ધ એક હજારથી ૧,૨૦૦ રૂપિયા દંડપેટે વસૂલીને કાર્યવાહી કરવામાં આવે છે, પણ તેમ છતાં પરિસ્થિતિમાં કોઇ સુધારો નથી. આના પર નિયંત્રણ લાવવા માટે વેગમર્યાદાનો ભંગ કરનારા બસના ડ્રાઇવરો સામે પરમિટ અને લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
Related Posts
રાજ્યમાં 24 કલાકમાં રેકોર્ડ બ્રેક કેસ
બ્રેકિંગ ન્યૂઝ રાજ્યમાં 24 કલાકમાં રેકોર્ડ બ્રેક કેસ છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આકંડો 5011 રાજ્યમાં કુલ કેસનો આંકડો…
અમદાવાદ ના ખોખરા અનુપમ સિનેમા સામે ના શરણમ-૬ ની ઘટના મંજીત યાદવ નામ ના ૩૦ વષઁ નો યુવક લીફટ મા ફસાતા તેનુ કરુણ મોત
અમદાવાદ ના ખોખરા અનુપમ સિનેમા સામે ના શરણમ-૬ ની ઘટનામંજીત યાદવ નામ ના ૩૦ વષઁ નો યુવક લીફટ મા ફસાતા…
આજે પવિત્ર ભાદરવી પૂનમઅંબાજી મંદિર ખાતે પગપાળા સંઘ અને યાત્રાળુંનો ધસારો
આજે પવિત્ર ભાદરવી પૂનમઅંબાજી મંદિર ખાતે પગપાળા સંઘ અને યાત્રાળુંનો ધસારોઅંબાજીમાં 5 હજારથી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્તયાત્રધામ અંબાજીમાં મેળા પર…