સુરતનાં કીમ માંડવી રોડ પર 14 લોકો કચડાયા

દુઃખદ સમાચાર. : સુરતનાં કીમ માંડવી રોડ પર 14 લોકો કચડાયા ટ્રકચાલકે 14 શ્રમજીવીઓને કચડયા ફુટપાથ પર સુતેલા શ્રમજીવીઓને કચડયા કુલ 18 પૈકી 14 શ્રમજીવીઓનાં મોત.