*પુષ્કળ આવક છતાં ડુંગળીની કિંમત હજી પણ ઊંચી*

અમદાવાદઃદેશભરનાં બજારોમાં ડુંગળીની કિંમતો આસમાને પહોંચી હતી. ડુંગળીની કિંમતો એટલી બધી વધી ગઈ હતી કે ચોરે કીમતી ચીજવસ્તુઓ ચોરવાને બદલે ડુંગળીની ટ્રકોની ચોરી કરી હોવાના કિસ્સા પણ દેશમાં બન્યા હતા. વળી, વોટ્સએપ પર ડુંગળી કબાટમાં કીમતી જણસની જેમ લોકરમાં મૂકી હોવાના વિડિયો પણ વાઇરલ થયા હતા, પણ હાલ ડુંગળીની જથ્થાબંધ આવકો પર્યાપ્ત છે છતાં છૂટક બજારમાં ડુંગળીની કિંમતો ઘટવાનું નામ નથી લેતી