શહેજાદખાન પઠાણ (નેતા નહી બેટા) ૧૦ વર્ષ મ્યુનિ કાઉન્સિલર તરીકે પૂરા થતાં સમાજિક આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું.

શહેજાદખાન પઠાણ (નેતા નહી બેટા) ૧૦ વર્ષ મ્યુનિ કાઉન્સિલર તરીકે પૂરા થતાં સમાજિક આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું.

10 વર્ષ પહેલાં વિદેશનું સુખ છોડી દેશની સેવામાં લાગ્યા.
અને લોકોના દિલમાં વસાત કરી
ભારત દેશમાં સકન્ટનો સમય આવ્યો ત્યારે લોકોને સૌથી વધારે
ફૂડ કીટ વિતરણ અને મેડિકલ કેમ્પ કરી તમામ સમાજની સેવા કરી તેમના પરિવાર લોકો પણ જોડાયા હતા.
અને શિક્ષા શેત્ર મહત્વનું યોગદાન આપ્યું છે.
એવા નેતા શહેજાદખાન પઠાણ (નેતા નહી બેટા) ૧૦ વર્ષ મ્યુનિ કાઉન્સિલર તરીકે પૂરા થતાં
…………………….
સમાજિક આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં અન્સારી વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ મુફીસ અહમદ અન્સારી. વિકલાંગ માનવ કલ્યાણ મંડલ ના પ્રમુખ ઇમરાન મકરાણી. દાનિલીમડા વોર્ડ ના પ્રમુખ સલીમ સાબુ વાલા. માનવ અધિકાર પ્રોટેક્શન જિલ્લા સચિવ હાસમ સૈય્યદ. રાજ દંડ ના તંત્રી સજ્જાદ બોજ. સમાજિક કાર્યકર્તા મુન્ના મનસૂરી.સરફરાજ જી શેખ. સદ્દામ મલેક. ઇલયાસ મલેક. ઝહીર સૈય્યદ.