બનાસકાંઠા…. બનાસકાંઠામાં આજથી કોરોના રસીકરણ મહાઅભિયાન નો પ્રારંભ પ્રથમ ફેજ માં 16 હજાર આરોગ્ય કર્મીઓને રસી અપાશે

બનાસકાંઠા….

બનાસકાંઠા માં આજથી કોરોના રસીકરણ મહાઅભિયાન નો પ્રારંભ

પ્રથમ ફેજ માં 16 હજાર આરોગ્ય કર્મીઓને રસી અપાશે

બનાસકાંઠા માં 18500 કોરોના વેકસીન ના ડોઝ હાજર સ્ટોક છે

જિલ્લામાં પ્રથમ દિવસે 5 સેન્ટર પરથી 500 આરોગ્ય કર્મીઓને ડોઝ અપાશે

વડગામ ના મોરિયા PHC પર પૂર્વ મંત્રી રણછોડ રબારી અને નાંદોત્રા PHC પર પૂર્વ મંત્રી શંકર ચૌધરી ઉદ્ઘાટન કર્યું

પાલનપુર ના રતનપુર PHC પર ધારાસભ્ય કીર્તિસિંહ વધેલા ઉદ્ઘાટન કર્યું

ડીસા ના ભીલડી PHC પર ધારાસભ્ય શશીકાંત પંડ્યા ઉદ્ઘાટન કર્યું

ડીસા ના લોરવાડા PHC ખાતે સાંસદ પરબત પટેલ ના હસ્તે ઉદ્ઘાટન