જુનાગઢ માંગરોળ બંદરમાં બોટો પાર્કીંગમાં આગ ભભુકીઉઠી

બ્રેકીંગ
જુનાગઢ માંગરોળ બંદરમાં બોટો પાર્કીંગમાં આગ ભભુકીઉઠી

આગે લીધું વિકરાળ સ્વરૂપ
બે બોટો બળીને ખાખ હજુપણ બોટો સળગવાનું યથાવત

બે ફાયર ફાઇટર ઘટના સ્થળે આગ કાબુમાં લેવાની કોશીસ શરૂ

આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વધારે ફાયર ફાઇટર બોલાવવાની ફરજ પડી

ભીષણ આગ ને કાબુ કરવા તમામ પ્રકારે પ્રયાસ કરવામાં આવી રહ્યા