અમદાવાદ વ્યક્તિએ આથિઁક સંકડામણ થી કેડિલા ઓવરબિજ પર થી નીચે મોત ની છલાંગ લગાવી અમદાવાદના જશોદાનગર કેડિલા રેલવે ઓવરબિજ ની ઘટના સામે આવી હતી

અમદાવાદ વ્યક્તિએ આથિઁક સંકડામણ થી કેડિલા ઓવરબિજ પર થી નીચે મોત ની છલાંગ લગાવી અમદાવાદના જશોદાનગર કેડિલા રેલવે ઓવરબિજ ની ઘટના સામે આવી હતી. એટીએમની કૈલાસ કુંજ સોસાયટી ના આધેડ વ્યકિત એ આથિઁક સંકડામણ થી કેડિલા ઓવરબિજ પર થી નીચે મોત ની છલાંગ લગાવી હતી.ખીમરાજ ગઢવી નામ ના ૫૩ વષઁના આધેડ નારોલ ની મહાલક્ષ્મી ફેબિકેશન મા કરતા હતા સુપરવાઇઝર ની નોકરીકંપની એ ચાર માસ થી છુટા કરી દેતા બન્યા હતા બેરોજગાર. ઘર મા બે દીકરી અને એક દીકરા અને પત્ની નું કરતા હતા ભરણપોષણ. કોરોના મા છેલ્લા ચાર માસ થી નોકરી છુટી જતા કારખાના ના મેનેજર ને વોટસએપ થી મેસેજ કરી ને નોકરી એ રાખવા કરતો હતા આજીજી.ખોખરા પોલિસ નો કાફલો ઘટના સ્થળે આવી ને પરિજનો ને જાણ કરતા પરિવાર ના લોકો એ ઘટના સ્થળ પર આવી ને હૈયાફાટ રુદન કર્યું હતું.