અમદાવાદ પોલિસ કમિશ્નર ઓફિસ થી માત્ર 500 મીટર માં ચાલતું વરલી સટ્ટા નું જાહેર સ્ટ્રેન્ડ

અમદાવાદ

અમદાવાદ પોલિસ કમિશ્નર ઓફિસ થી માત્ર 500 મીટર માં ચાલતું વરલી સટ્ટા નું જાહેર સ્ટ્રેન્ડ

પોલીસ કમિશન ની પાછળ આવેલ માધુપુરા ની હદ માં આવેલ જહાંગીર નિ ચાલી અને બગીચા માં ચાલતુ સટ્ટા નું સ્ટેન્ડ

લિસ્ટેડ જુગારી દાઉદ બેફામ ચાલવી રહ્યો છે સટ્ટા નું સ્ટેન્ડ

15 થી વધારે રાઇટર રાખી ચલાવે છે સટ્ટા નું સ્ટેન્ડ