આવતીકાલે રાજકોટમાં PM મોદીના રોડ શોનો જડબેસલાક બંદોબસ્ત જાણો ક્યાં સ્થળો પર રહેશે વાહનો માટે પ્રતિબંધ અને નો પાર્કિંગ..
નીચે મુજબના રસ્તાઓ આજે અને આવતીકાલે બપોરે 4 થી રાત્રે 8 બંધ રહેશે.
(૧) એરપોર્ટ સર્કલથી રેસકોર્ષ તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ.
(૨) આમ્રપાલી અંડર બ્રીજથી જુની એન.સી.સી ચોક તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ.
(૩) પોલીસ હેડકવાટર્સ સર્કલથી જુની એન.સી.સી ચોક સુધી જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ.
(૪) ચાણક્ય બિલ્ડીંગ ચોકથી બહુમાળી ભવન ચોક તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ.
(૪) સરકીટ હાઉસ આઉટ ગેઈટ આંકાશવાણી રોડથી ગેલેકસી-૧૨ માળા બિલ્ડીંગ તરફ જવા માટે તમામ
પ્રકારના વાહનો બંધ.
(૫) ફુલછાબ ચોકથી જીલ્લા પંચાયતચોક / કિશાનપરાચોક તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ. (ફકત કોન્વય પસાર થવાના પહેલા)
(૬) કિશાનપરા ચોકથી જીલ્લા પંચાયત ચોક/ફુલછાબચોક તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ(ફકત કોન્વેય પસાર થવાના પહેલા)
(૭) ભીલવાસ ચોકથી યાજ્ઞિક રોડ તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ.
(૮) મહાકાળી રોડ જાગનાથ પ્લોટથી યાજ્ઞિક રોડ તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ.
(૯) એસ્ટ્રોન ચોકથી યાજ્ઞિકરોડ ટી પોઇન્ટ તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ.
(૧૦) રાજમંદિર ફાસ્ટફુડ ચોકથી ડો.દસ્તુર માર્ગ યાજ્ઞિક રોડ ટી પોઇન્ટ તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ.
(૧૧) ચાજ્ઞિક રોડ ઉપર આવેલ પશ્ચીમ તરફની તમામ શેરીઓમાંથી યાજ્ઞિકરોડ તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ
(૧૨) યાજ્ઞિક રોડ ઉપર આવેલ પુર્વ તરફની તમામ શેરીઓ માંથી યાજ્ઞિકરોડ તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ
(૧૩) ભારત ફાસ્ટફુટ/વિરાણીચોકથી હરીભાઇ હોલ યાજ્ઞિક રોડ તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ.
(૧૪) મોટીટાકી ચોક જીમખાના રોડથી રાડીયા બંગલા ચોક તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ.
(૧૫) વિદ્યાનગર મેઈનરોડ જસાણી કોલજથી રાડીયા બંગલા ચોક તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ.
(૧૬) વિધ્યાનગર મેઈન રોડથી યાજ્ઞિક રોડ તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ.
(૧૭) લોધાવાડ ચોકથી માલવીયા ચોક તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ.
(૧૮) ત્રીકોણ બાગથી માલવીયા ચોક તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ.
(૧૯) લીમડાચોકથી માલવીયા ચોક તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો બંધ.