ઓનલાઈન ફ્રી ઈનરવેર આપવાના બહાને સ્ત્રીઓના ફોટા મેળવી લઈ બીભત્સ ફોટાઓ તથા બીભત્સ મેસેજ કરનાર આરોપીને પકડી પાડતી સાયબર ક્રાઇમ બ્રાંચ

ઓનલાઈન ફ્રી ઈનરવેર આપવાના બહાને સ્ત્રીઓના ફોટા મેળવી લઈ બીભત્સ ફોટાઓ તથા બીભત્સ મેસેજ કરનાર આરોપીને પકડી પાડતી સાયબર ક્રાઇમ બ્રાંચ અમદાવાદ શહેર જે બાબતે નાયબ પોલીસ કમિશ્નર સાહેબશ્રી સાયબર ક્રાઈમ બ્રાંચનાઓની પ્રેસ કોન્ફરંસ આજરોજ તા.૧૩/૦૧/૨૦૨૧ ના કલાક ૧૬:૦૦ વાગ્યે સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે રાખવામા આવેલ છે.