નવાગામ ખાતે લંગડી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન.
આજીવન મંત્રીના હસ્તે ઉદઘાટન કરાયું.. રાજપીપળા,તા. 12
નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના નવાગામ ખાતે લંગડી ક્રિકેટ ટુર્નામેન્ટનો ઉદ્ઘાટન માજી વનમંત્રી મોતીલાલભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું.જેમાં જીવન મંત્રી મોતીલાલભાઈ વસાવા, સાગબારાના આગેવાન ફુલસિંગભાઈ, રવિદાસભાઈ તેમજ ક્રિકેટ લિંગના યુવાનો, સરપંચો હાજર રહ્યા હતા. ક્રિકેટ ટુર્નામેન્ટ નું ઉદઘાટન કરી ક્રિકેટ પ્રેમીઓ માટે મેદાન ખુલ્લું મુકાતા, ક્રિકેટ પ્રેમીઓ આનંદ જોવા મળ્યો હતો.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા