આજે સોમનાથ ટ્રસ્ટની વર્ચ્યુઅલ બેઠક

આજે સોમનાથ ટ્રસ્ટની વર્ચ્યુઅલ બેઠક

સોમનાથ ટ્રસ્ટના ચેરમેન કેશુભાઈ પટેલ ના નિધન થી ચેરમેન પદ માટે નવી નિયુકિત થશે. યોજાનારી આ બેઠકમાંટ્રસ્ટી PM નરેન્દ્ર મોદી, ગ્રૂહમંત્રી અમિતભાઈ શાહ, પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, સચિવ પી કે લહેરી સહીત ઓનલાઇન જોડાશે