*૭૨ દિવસમાં આવી જશે કોરોના વેક્સિન*

આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધનએ પણ કહ્યું છે કે અમારા કોવિડ-19 રસીના એક ઉમેદવાર ક્લિનિકલ ટ્રાયલના ત્રીજા તબક્કામાં છે. તેમણે ઉમેર્યું અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે વર્ષના અંત સુધીમાં રસી તૈયાર થઈ જશે ભારતમાં દેશવાસીઓને વિના મૂલ્યે મળશે રસી