અમદાવાદના શહેરના નરોડામાં આવેલી એક જવેલર્સ શોપમાં બંટી બબલી ગ્રાહક બનીને આવ્યા અને 4 જ મિનિટમાં 1.20 લાખની સોનાની ચુનીઓ લઈ રફૂચક્કર થઈ ગયા

અમદાવાદના શહેરના નરોડામાં આવેલી એક જવેલર્સ શોપમાં બંટી બબલી ગ્રાહક બનીને આવ્યા અને 4 જ મિનિટમાં 1.20 લાખની સોનાની ચુનીઓ લઈ રફૂચક્કર થઈ ગયા…..સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે