અમદાવાદ: પાટીદાર નેતા હાર્દિક પટેલ માટે પોલીસે તેમની ધરપકડનું વોરંટ ઈશ્યૂ કરતાં છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી તે નાસતો ફરતો હતો આ માટે તેમણે સુપ્રીમના દરવાજા ખટખટાવતા કોર્ટે રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે 2015ના પાટીદાર આંદોલન કેસમાં હાર્દિક પટેલની 6 માર્ચ સુધી ધરપકડ પર રોક લગાવતા આગોતરા જામીન આપ્યા છે. આ સાથે જ કોર્ટે હાર્દિકની ધરપકડ મુદ્દે ગુજરાત સરકાર પાસેથી જવાબ માગ્યો છે. 6 માર્ચ સુધીમાં સરકારે કોર્ટેમાં જવાબ રજૂ કરવો પડશે.
Related Posts
અભિનેતા મનોજ બાજપેયી ના પિતાનુ આજે સવારે ૮૩ વર્ષ ની વયે નિધન .
અભિનેતા મનોજ બાજપેયી ના પિતાનુ આજે સવારે ૮૩ વર્ષ ની વયે નિધન થયું હતું હવે તેમના પિતાના મૃત્યુ ના સમાચાર…
3 વર્ષમાં 200 જેટલા દર્દીઓને સારવાર કરી 37 દર્દીઓના મોત
નીપજાવી ગુનો કરતા બોગસ તબીબ સામે કાર્યવાહી.
રાજપીપળા પબ્લિક હોસ્પિટલના બોગસ ડોકટરે છેલ્લા 3 વર્ષમાં 200 જેટલા દર્દીઓને સારવાર કરી 37 દર્દીઓના મોતનીપજાવી ગુનો કરતા બોગસ તબીબ…
*દીશિત જરીવાલા હત્યાકાંડમાં નિર્દોષ જાહેર થયેલાં આરોપીઓ સામે સરકાર પક્ષ હાઇકોર્ટમાં અપીલ નહીં કરે*
સુરત-એપીપીના અભિપ્રાય બાદ કાયદા મંત્રાલય તેના પર શું આદેશ કરે તે જોવું રહ્યું.એડવોકેટ ઇલ્યાસ પટેલ કહે છે કે કાયદા મંત્રાલય…