આ બન્ને વ્યક્તિમાં કોરોના વાઈરસના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેમને આઇસોલેશન વોર્ડમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. ગઈકાલે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ આ બંને દર્દીઓના સેમ્પલ પૂનાની વાઈરોલોજી લેબમાં મોકલવામાં આવ્યા છે. આ બંને દર્દીઓમાં એક વ્યક્તિ પહેલા અનેક લોકોના સંપર્કમાં આવ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે, ત્યારે જો તે વ્યક્તિનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવશે તો અન્ય લોકોમાં પણ આ વાઈરસ ફેલાવાની શક્યતા છે.
Related Posts
અમદાવાદમાં “ગુજરાત સ્ટેટ આર્મ રેસ્ટલિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૦” સફળતાપૂર્વક સંપન
અમદાવાદ સેન્ટ ઝેવિયર્સ કૉલેજ સ્થળે *Arm Wrestling Sport Association Gujarat* દ્વારા *Gujarat State Arm Wrestling Championship 2020* નું આયોજન કરવામાં…
કોરોના ને નિયંત્રણમાં રાખી શકાય તેવા જન હિત અભિગમ થી રાજ્યમાં પાટનગર ગાંધીનગર મહાનગર પાલિકા ની આગામી 18 એપ્રિલે યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પ્રવર્તમાન સંજોગોમાં મોકૂફ
*મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્યમાં કોરોના સંક્રમણ ના વધતા વ્યાપ અને ગતિ ને ધ્યાનમાં રાખી વધુ લોકો સંક્રમિત…
અંબાજી ચાચર ચોકમાં બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલના હસ્તે ભાદરવી પૂનમમાં સેવા આપનારા સેવાભાવી સંસ્થાઓ અને વ્યક્તિઓનું વિશષ્ટ સન્માન કરાયું
અંબાજી ચાચર ચોકમાં બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલના હસ્તે ભાદરવી પૂનમમાં સેવા આપનારા સેવાભાવી સંસ્થાઓ અને વ્યક્તિઓનું વિશષ્ટ સન્માન કરાયું અંબાજી:…