પંજાબના તરણતારણમાં નગર કીર્તન માટે ભક્તોને લઈ જઇ રહેલા એક ટ્રેક્ટરની ટ્રોલીમાં વિસ્ફોટ થયો, જેમાં 3 લોકોનાં મોત નીપજ્યાં છે, 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને 15 થી 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે.. નગર કીર્તન માટે ટ્રેક્ટર ટ્રોલીમાં ફટાકડા લઈને જઈ રહ્યા હોવાનું જણાવાયું છે. તે દરમિયાન અચાનક આગ ભભૂકી ઉઠી અને ધમાકો થયો હતો.પોલીસબળની સાથે સાથે અન્ય અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. પોલીસનું કહેવું છેકે, હાલમાં ધ્યાન રાહત અને બચાવ કાર્ય પર કેન્દ્રિત છે.આ ધમાકા બાદ નાસ-ભાગ મચી ગઈ હતી. ઘાયલોને હોસ્પિટલમાં પહોચાડવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે, બાબા દીપ સિંહનો જન્મદિવસ ઉજવવા માટે આ લોકો જઈ રહ્યા હતા.
Related Posts
સોમવારથી શાળા-કૉલેજોમાં નવા સત્રનો પ્રારંભ
સોમવારથી શાળા-કૉલેજોમાં નવા સત્રનો પ્રારંભ યુનિવર્સિટીમાં હાલ ઓનલાઈન શિક્ષણ-પરીક્ષા લેવાશે યુનિવર્સિટીમાં UG સેમ-3 અને 5ના વર્ગો ચાલુ થશે PGના સેમ-3…
*ગોવા જવાનો પ્લાન હોય તો કરજો કેન્સલ*
કોરોનાને રોકવા માટે ગોવામાં સ્કૂલ-કોલેજની સાથે પર્યટકો માટે લોકપ્રિય કેસીનો, બોટ બાર અને ડિસ્કો ક્લબ 31 માર્ચ સુધી બંધ કરાવ્યા…
કેવડિયામાં આગામી દિવસોમાં પર્યાવરણના મહત્વને ધ્યાનમાં રાખીને માત્ર બેટરીથી ચાલતાવાહનોને પ્રાથમિકતા અપાશેઃPM મોદી
કેવડિયા બનશેદેશની પહેલીઈલેક્ટ્રોનિક સિટી વડા પ્રધાન મોદીનું આ સ્વપ્ન ટૂંક સમયમાં થશે સાકાર કેવડિયામાં આગામી દિવસોમાંપર્યાવરણના મહત્વને ધ્યાનમાંરાખીને માત્ર બેટરીથી…