અમદાવાદ શહેર ના Ctm વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત

અમદાવાદ

શહેર ના Ctm વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત,

રિક્ષાચાલક એ બે લોકો ને અડફેટે લીધા

રીક્ષાચાલક અકસ્માત બાદ ફરાર,

બે લોકો અકસ્માતમાં થયા ઇજાગ્રસ્ત,

રીક્ષા ચાલક દારૂ પીધેલી હાલત માં હોવાનો આક્ષેપ