800 કરોડ નાં NSEL કૌભાંડ નો મુખ્ય આરોપી અને તિરૂપતિ તેલ અને NK proteins ના માલિક નિલેશ પટેલ નું અચાનક હાર્ટ ફેઈલ થતાં મોત. ડોક્ટર કે એમ્બ્યુલન્સ પણ ફેક્ટરીમાં ના આવી શકી. નિલેશ પટેલ જામીન ઉપર હતાં.
Related Posts
મહેમદાવાદ પીઆઈ વી.એન.મહિડાને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરાયા
મહેમદાવાદ પોલીસ મથકમાં ફરજ બજાવતા સિનીયર પોલીસ ઇન્સપેક્ટર વી.એન.મહિડાને તેમની ફરજમાં બેદરકારી બદ્દલ ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક દિવ્ય મિશ્ર દ્વારા…
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 71મા જન્મદિવસની અનેરી ઉજવણી સાથે શુભેચ્છાઓ પાઠવતા મુસ્લિમ બિરાદરો..
અમદાવાદ ખાતે 71 કિલોની કેક કાપી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 71મા જન્મદિવસની અનેરી ઉજવણી સાથે શુભેચ્છાઓ પાઠવતા મુસ્લિમ બિરાદરો.. ભારતના પ્રધાનમંત્રી…