પુરુષ ઉમેદવારના ગાંધીનગર ખાતે ધરણાં

પુરુષ ઉમેદવારના ગાંધીનગર ખાતે ધરણાં
મોટી સંખ્યામાં પુરુષ ઉમેદવારોએ ધરણા પર ઉતરી વિરોધ દર્શાવ્યો
મહિલા ઉમેદવારની ભરતીની જેમ પુરુષ ઉમેદવારોની સંખ્યા વધારવા માંગ
મંજૂરી વગર ધરણા પર બેસવા બદલ પોલીસે કરી અટકાયત