ગૌતમ ગંભીરે શરૂ કર્યું કમ્યુનિટી કિચન, ામાં જરૂરિયાતમંદોની આપશે જમવાનું
ગૌતમ ગંભીરે દિલ્હીના ગાંધીનગર વિસ્તારમાં એક આશા જન રસોઈ નામથી કમ્યુનિટી કિચન શરૂ કર્યું છે. જેમાં સમાં જરૂરિયાતમંદોને બપોરનું જમવાનું આપવામાં આવશે. આગામી દિવસોમાં દિલ્હીના બીજા વિસ્તારોમાં 5થી 6 કિચન ખોલવાની ઈચ્છા પણ ગૌતમે વ્યક્ત કરી હતી. બીજું કિચન મયૂર વિહારમાં ખોલાશે. ગૌતમ ગંભીર ફાઉ દ્વારા સંચાલિત આ કમ્યુનિટી કિચન બપોરના 12થી 2 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.